પાણીનું ટીપું તેલમાં ગોળાકાર આકાર ધારણ કરે છે જ્યારે તેલનું ટીપું પાણીમાં ફેલાઈ જાય છે, કારણ કે ($A.F.$ = સંસક્તિ બળ, $C.F.$ = સસંક્તિ બળ)

  • A
    પાણી માટે $C.F.$ > પાણી અને તેલ માટે $A.F.$
  • B
    તેલ માટે $C.F.$ > પાણી અને તેલ માટે $A.F.$
  • C
    તેલ માટે $C.F.$ < પાણી અને તેલ માટે $A.F.$
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પાણીના ટીપાને કાચની સપાટી પર ચોંટી રહેવા માટે કયું બળ જરૂરી છે?

સમજાવો કે શા માટે:
$(a)$ કાચ સાથે પારો (mercury) નો સંપર્કકોણ ગુરુકોણ હોય છે,જ્યારે કાચ સાથે પાણીનો સંપર્કકોણ લઘુકોણ હોય છે.
$(b)$ ચોખ્ખી કાચની સપાટી પર પાણી ફેલાઈ જાય છે,જ્યારે તે જ સપાટી પર પારો ટીપાં બનાવે છે. (બીજી રીતે કહીએ તો,પાણી કાચને ભીંજવે છે જ્યારે પારો ભીંજવતો નથી.)
$(c)$ પ્રવાહીનું પૃષ્ઠતાણ સપાટીના ક્ષેત્રફળથી સ્વતંત્ર હોય છે.
$(d)$ ડિટર્જન્ટ ઓગળેલા પાણીનો સંપર્કકોણ નાનો હોવો જોઈએ.
$(e)$ કોઈ પણ બાહ્ય બળોની ગેરહાજરીમાં પ્રવાહીનું ટીપું હંમેશા ગોળાકાર હોય છે.

પારો કાચ,લાકડું કે લોખંડને ભીંજવતો નથી કારણ કે

જ્યારે પાણીનું ટીપું તેલની સપાટી પર પાડવામાં આવે છે, ત્યારે:

કાચની કેશિકા નળીમાં,પ્રવાહીની સપાટીનો આકાર શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo